New Fresh Jokes In Gujarati 2017
1 => પત્ની :- કેમ મારા ઉપર રોજ સવારે પાણી નાખો છો.
પતિ :- તારા બાપુજી એ કીધું હતું કે મારી દીકરી ફૂલ જેવી છે
તે ક્યારેય કરમાય ના જાય તેનું ધ્યાન રાખજો ......એટલે
2 => પત્ની (ન્યુઝ પેપર માં કોયડો ભરતા ભરતા):
એજી... સાંભળો છો..!!
નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..?
પતિ : વાંઢો
એજી... સાંભળો છો..!!
નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..?
પતિ : વાંઢો
Jokes In Gujarati
3 => જોક્સ નો બાપ
છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.
છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
ભત્રીજો:તમારું નામ.?
છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.
છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.
છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે

4=> માસ્તર : ચાલ ભૂરા એક સવાલ પૂછું..જવાબ આપ એનો..
ભુરો : હા બોલો ને સાહેબ..
માસ્તર : દરિયા ની વચ્ચે લીંબુ નું ઝાડ હોય તો તું લીંબુ કેવી રીતે તોડે ??? બોલ..
ભુરો : સર એમાં એવું છે ને કે પેલા હું ચકલી બનું ને પછી ઉડી ને ત્યાંથી લીંબુ તોડી ને લઇ આવું...
માસ્તર : માણસ ને ચકલી કોણ તારા બાપા બનાવશે.. ??? 😡😡😡😡😡
ભુરો : હા તો દરિયા માં લીંબુ કોણ તમારા બાપા ઉગાડવા જાશે

Jokes Gujarati
5= > ટીચર : લેસન કેમ નથી કર્યું.
ભૂરો : લાઈટ નોતી.
ટીચર : તો મીણ બતીએ લખાય ને.
ભૂરો : પણ બાક્સ નોતી...બાક્સ મંદિરમાં હતી ...
ટીચર : તો લેવાય નય.
ભૂરો : હું નાહયો નોતો.
ટીચર : કેમ નોતો નાહયો..
ભૂરો : ઉપર ટાકીમાં પાણી નોતું.
ટીચર : કેમ પાણી નોતું.
ભૂરો : મોટર બન્ધ હતી.
ટીચર : કેમ મોટર બન્ધ હતી.
ભૂરો : તારો બાપ પેલા તો કીધું કે લાઈટ નોતી... લૂખા.

6=> "Teacher- રાવણ પાસે એવી કંઈ કળા હતી જે બીજા કોઈની પાસે નહોતી ? ??
Student – એ એકલો જ એક સાથે દસ છોકરીઓને kiss કરી શકે છે."
Student – એ એકલો જ એક સાથે દસ છોકરીઓને kiss કરી શકે છે."
7=> પહેલાં👆 નો પ્રેમ❣:
" આંખોથી👁 શરૂ થતો,
મુલાકાતથી👫 વધતો
અને
આંસુથી😪😭 સમાપ્ત💔 થતો"
આજનો👇 પ્રેમ❣:
"મોબાઇલ📱 થી શરૂ થાય,
SMS📩 થી વધે
અને
તમે👈 ડાયલ☎ કરેલ નંબર📟 વ્યસ્ત📵 છે ત્યાંથી પુરો💔 થાય છે...😆😆😆
Gujarati Jokes " આંખોથી👁 શરૂ થતો,
મુલાકાતથી👫 વધતો
અને
આંસુથી😪😭 સમાપ્ત💔 થતો"
આજનો👇 પ્રેમ❣:
"મોબાઇલ📱 થી શરૂ થાય,
SMS📩 થી વધે
અને
તમે👈 ડાયલ☎ કરેલ નંબર📟 વ્યસ્ત📵 છે ત્યાંથી પુરો💔 થાય છે...😆😆😆
8=>એક છોકરીએ છોકરાને propose કર્યું....
છોકરાએ વિચારીને પૂછ્યું કે તેં એવું તે મારામાં શું જોયું કે સીધું I Love U કહી દીધું....?
છોકરી - 'મેં તને 2-4 વખત રોટલીનો લોટ બાંધતાં જોયો તો....!
છોકરાએ વિચારીને પૂછ્યું કે તેં એવું તે મારામાં શું જોયું કે સીધું I Love U કહી દીધું....?
છોકરી - 'મેં તને 2-4 વખત રોટલીનો લોટ બાંધતાં જોયો તો....!
9=>મમ્મી: શું કરે છે બેટા? . .
ચીંટુ: મમ્મી, વાંચુ છું.
મમ્મી: સરસ બેટા, શું વાંચે છે? . .
ચીંટુ: તમારી આવનારી વહુના મેસેજ.. . .
"4Gની સ્પીડે આવ્યું ચપ્પલ...
ચીંટુ: મમ્મી, વાંચુ છું.
મમ્મી: સરસ બેટા, શું વાંચે છે? . .
ચીંટુ: તમારી આવનારી વહુના મેસેજ.. . .
"4Gની સ્પીડે આવ્યું ચપ્પલ...
10 = > કવિ ઝાડ ઉપર ચડ્યા ....
વાંદરો : કવિ કેમ આવ્યા..???
કવિ : કાજુ ખાવા...
વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
કવિ : તારું કામ કરને વાંદરીના,..
કાજુ ખીચામાં છે !!