TOP 10 EVERGREEN WHATSAPP STATUS 2018
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય...
Gujarati Whatsapp Status 2018
ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,
વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...
Whatsapp Status In Gujrati 2018
પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.
Gujarati Status 2018
વરસાદ માટે શું તરસે છે,એ તો બધાં માટે વરસે છે,ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,જે ફક્ત તારા માટે જ વરસે છે.
Whatsapp Status New 2018
મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,
પણ...
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા
Hindi Whatsapp Status 2018
"મેસેજ" માં નહી પણ "સ્ટેટસ" થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.
whatsappmasala.blogspot.in
તને જોઈને મારી આંખો DSLR થઇ જાય...
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય
New Status 2018 In Gujarati
તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ,
હ્રદય મા Block કરવાનુ Option નથી.
New Whats app Status 2018
આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.
Whatsapp Gujarati Status 2018
'' જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની 👑 લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . ''
New Whats app gujarati Status 2018
'' કોણે કહ્યુ, 💎 કોહીનુર 💎 અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય 💎 કોહીનુર 💎 મળશે....!!